STORYMIRROR

Jashubhai Patel

Others

4  

Jashubhai Patel

Others

મારાથી ,

મારાથી ,

1 min
27.9K


કવિતા શરમાઇ છે મારાથી ,

વેલી કરમાઇ છે મારાથી .

જોર ક્યાં ચાલે છે કોઇનું ,

લાગણી નરમાઇ છે મારાથી .

ઘા ઝીલ્યાં છે જીંદગી આખી ,

વેદના ધરબાઇ છે મારાથી .

સઘળું તો છે દીધું આપી ,

માગણી ફરમાઇ છે મારાથી .

કરવી પડે છે આજીજી "જશ" 

કલ્પના જ રિસાઇ છે મારાથી


Rate this content
Log in