મારા પપ્પા
મારા પપ્પા
1 min
247
મારા પપ્પા મારા
અસ્તિત્વનું સરનામું મારા પપ્પા,
મારી પહેચાનની ઓળખાણ મારા પપ્પા
મારા શ્વાસની ચાલતી ધડકન મારા પપ્પા,
મારા વ્યવહારના પુષ્પની મહેક મારા પપ્પા
મારા સંસ્કારનો સાર મારા પપ્પા,
મારા જીવનની જીવાદોરી મારા પપ્પા.
જિંદગીના માર્ગ બતાવનાર મારા પપ્પા.
