STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

માફ કરી દે

માફ કરી દે

1 min
235

નથી જોવી મારે કોઈ તિથિ, 

આવી જાને બની અતિથિ, 


તારીખ અને વાર, 

જોવા શું વારંવાર ? 

આવી જા ને એકવાર,


ભૂલી નફરત,

કરી યાદ લાગણી,

પૂરી કર તારી માંગણી,


રિસાવું, મનાવું,

ક્યાં સુધી જિદમાંને, 

જિદમાં ચાલ્યા જાવું,


પતિ-પત્ની બન્યા પછી, 

થોડું રિસાવું પણ, 

પાછા સમજી જવું,


કરી દે માફ, 

આવ તું, તો કરું વાત,


ભૂલ હોય મારી તો, 

કરી દે માફ,


કડવી યાદનો, ન કરવો હિસાબ,

જોને આપણે થયા વૃદ્ધ,

બુઢા બુઢી, શાંતિથી વાંચશું,

લઈ હાથમાં કિતાબ.


Rate this content
Log in