STORYMIRROR

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

માણસ નડે છે

માણસ નડે છે

1 min
13.9K


રસ્તાઓ ફરિયાદ કરે છે ,

માણસ જોને રોજ નડે છે .

કામનું ઠેકાણું ન મળેને ,

ખાલી ખોટો તે રખડે છે .

ખિસ્સાં હો ભલે ખાલી તોયે ,

દેવું કરીને ઘી પીવે છે .

બીજા લોકો પર વટ મારવા ,

ખુદને સૌથી શ્રેષ્ઠ ગણે છે .

ભુખ ભાંગવા ખુદના જીવનની ,

'જશ' ઇશ્વરને પ્રસાદ ધરે છે


Rate this content
Log in