STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

માનીતી ચેહર મા

માનીતી ચેહર મા

1 min
346

માનીતી ચેહર માને ભાવથી ભજી લો,

મનમાં રહેલી ભાવનાને હવે વહેવા દો,


રોજ-રોજ દર્શન કરીને પાવન થવા દો,

શાંતિ માટે ઘડીક ગોરના કૂવે બેસવા દો.


પરચા કરતી હાજરાહજૂર બેઠી છે,

એવાં ચેહર માનાં સાનિધ્યમાં રહેવા દો,


નાયણા રૂપાની ચેહર કરાવે લહેર છે,

એનાં જ ગુણગાન હૈયેથી ગાવા દો,


સુખકારી મંગલમય નામ ચેહર મા છે,

એવી પાવરવાળી ચેહર માને ભજવા દો.


સામગ્રીને રેટ આપો
લોગિન