Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

માંગુ શ્રદ્ધા એક જ દેવ

માંગુ શ્રદ્ધા એક જ દેવ

1 min
236


માગું શ્રદ્ધા એક જ દેવ !

કર જોડી ને શીશ નમાવી આનંદે હંમેશ... માગું શ્રદ્ધા.

અતૂટ શ્રદ્ધા પહાડ જેવી સુખ ને દુઃખમાં એક,

નિત્ય નવી ક્ષણક્ષણ વધ્યે જતી, શ્રધ્ધા એક જ ટેક .. માગું શ્રદ્ધા !

શ્રદ્ધા પ્રેમ મહીં ના લાગે મને જરીયે ફેર,

એના વિના પડે ના પ્રેમી અંતરને કૈં ચેન ... માગું શ્રદ્ધા

પાંડિત્ય નહિ, યોગ ક્રિયા ને જ્ઞાન ભલે ના લેશ,

અસીમ શ્રદ્ધા રહ્યે બધું રહે, ગયે અફળ સૌ છેક ... માગું શ્રદ્ધા !


Rate this content
Log in