Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

માને ભજી લેજો

માને ભજી લેજો

1 min
171


આ જગે માનવ થઈને આવ્યાં,

માનવધર્મને ધરી લેજો,

કરવા આ કાયાનું કલ્યાણ,

ચેહર મા ને ભજી લેજો.


ફરી મળે કે ના મળે,

આ જન્મ અહીંયા માનવ રૂપે,

દિલમાં દયા અને કરી,

સુકર્મનું ભાથું જીવનનું ભરી લેજો.


ઉતરે જો ચેહરમાની કૃપા,

તો જિંદગી સમૃદ્ધ છે,

આ દુનિયાનાં ભવસાગરના,

સાચાં મોતીને દિલે પરોવી લેજો.


બાંધી વિશ્વાસ ને શ્રદ્ધાના સઢ,

જીવનનૈયાને ચેહર માને ભજી લેજો,

અંતરના નાદથી પોકાર કરી,

આ ભવસાગર તરી લેજો.


પાણીના પરપોટા સમી છે આ જિંદગી,

પલકવારમાં ફૂટી જાય એ પહેલાં,

ભાવે ચેહર માને ભજી લેજો.


Rate this content
Log in