STORYMIRROR

Alpa Shah

Children Stories

3  

Alpa Shah

Children Stories

માડી

માડી

1 min
11.8K

મા તો મા છે.

એમાં ના કોઈ મીનમેખ.


બાળક એનું હોય છે અલાયદુ,

કદી ના ગણકારે રંગરૂપ.

મા તો મા છે.


બાળ એનું ગાંડુઘેલું કે

હોય પછી એ લુલું લંગડું.

કદી ના ગણકારે રંગરૂપ.

મા તો મા છે.


મા માટે છે બાળ એનું અંતર મન.

હોય પછી એ પાસે કે દૂર.

કદી ના ગણકારે રંગરૂપ.

મા તો મા છે.


Rate this content
Log in