Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Darsh Chaudhari

Others

3  

Darsh Chaudhari

Others

મા

મા

1 min
9.7K


સાવ જાણે પારણાંમાં છું ને મા તું નથી,

આ સફળતાનાં આંગણામાં છું ને મા તું નથી.


ઝૂમી રહ્યો છું દુનિયામાં ફાટેલા કપડાં પહેરીને,

મુઠ્ઠીભર ચણાં છે ખીચામાં ને મા તું નથી.


ઘૂંટ્યાં કરું છું તારું જ નામ આ આંખો કેરી દિવાલો પર,

રાતનાં અંધારામાં તો દેખાય છે પણ દિવસે માઁ તું નથી.


બે આના કમાઉ છું ને એક રોટી ખાઉં છું,

પેટ ભરીને ખાવું છે પણ મા તું નથી.


Rate this content
Log in