Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મા

મા

1 min
168


મા ચેહરની કૃપા થકી જ,

જિંદગીમાં સુખ શાંતિ છે.


ચેહર મા ની દયાનો કોઈ પાર નથી,

એની મહેરથી જ જગતમાં

હિંમતભેર ચાલી શકાય છે.


ચેહર મા તારી માળા જપીએ નિરંતર,

એ માળાનાં મણકા ફરે એમ તારી

અમી ભરેલી નજરું ફરે છે.


ભાવના તારાં ચરણોમાં કોટી વંદન કરે છે,

એકવાર નામ લઈએ તો દુ:ખડા 

ભાંગીને ભુક્કો કરી દે તેવી છે;


આવી પરચા વાળી જગતમાં 

ચેહર મા જાગતી જ્યોત છે.


Rate this content
Log in