STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મા શીતળ છાયા છે

મા શીતળ છાયા છે

1 min
220

આ જગતમાં મા શીતળ છાયા છે,

મા ને જોઈ ભકતો હૈયેથી હરખાય છે,


સેવકગણો મહોરી ઊઠ્યા છે,

ભાવના એનાં ગુણ ગવાય છે,


અમીભર્યો ચેહર માનો ચેહરો છે,

આ કળિયુગમાં દેવી પૂજાય છે,


નિતનવા સેવકો આવી ભજે છે,

સર્વ દુઃખો દૂર ભાગી જાય છે,


વસંતપંચમી એ મેળો ભરાય છે,

ભટ્ટ પરિવાર ભાવે ગુણ ગાય છે,


Rate this content
Log in