Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મા જ સર્વસ્વ છે

મા જ સર્વસ્વ છે

1 min
173


આ દુનિયામાં ચેહર મા આધાર છે

માવડી જ હાર અપાવે છે,

ચેહર મા જ જીતાડે છે,


માવડી જ સર્વસ્વ છે,

ચેહર મા જ વ્યવહાર છે;

 માવડી જ બધું સંભાળે છે,


ચેહર મા જ જીવાડે છે, 

માવડી જ ભવ પાર ઉતારે છે,

ચેહર મા જ અકળલીલા છે,


માવડી જ સર્વ દુઃખ વિદારણ છે

ચેહર મા જ આધાર છે

ચેહર મા જ હાજરાહજૂર છે,


માવડી જ નવદુર્ગા છે,

મા જ ભાવના સભર શબ્દો છે, 

ચેહર મા જ ઉપચાર છે, 

ચેહર મા અમૃત વાણી છે.


Rate this content
Log in