Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મા દયાળુ છે

મા દયાળુ છે

1 min
338


મા તો દ‌યાળુ છે, કૃપા અપાર છે,

પાવરવાળી મા કરે ગડગડાટ છે.


નાયણા નાગરને ભણાવ્યા કડકડાટ છે,

એવાં ચેહરમા હાજરાહજૂર બેઠાં છે.


મા એ રૂપાબાના ઓરતાં પૂરાં કર્યાં છે,

એવાં ચેહર મા ભક્તિથી પ્રસન્ન થાય છે


ભાવના ભર્યા પોકારે હાજર થાય છે,

રથડા દોડે માના એવા દડદડાટ જ છે.


ગોરના કુવે તારાં બેસણા રૂપાળા છે,

 સમજે એનો બેડો પાર થઈ જાય છે.


વાયરા સંગે ચેહર મા પરચા પૂરે છે,

નાગણીની માફક સરે એ સડસડાટ છે.


પાવરવાળી મા દુઃખડા દૂર કરે છે,

 હૈયે વસ્યાં કેવો રણકાર કરે છે.


Rate this content
Log in