STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

મા ચંદ્રઘંટા

મા ચંદ્રઘંટા

1 min
313

મા ચંદ્રઘંટાને ત્રીજા નોરતે વધામણા રે,

આવકાર આપ્યો આવો રમવા માવડી રે


ગોરના કુવે ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે,

આસમાની રંગની ચૂંદડી માં શોભે છે.


મંદિર રોયલ બ્લ્યુ રંગે સુંદર શોભતું રે,

આ દુનિયામાં રોયલ છે ચેહર માત રે.


ભાવના દિલથી દેવીઓને વધામણા રે,

આવકાર સુણીને નવદુર્ગા આવ્યા છે રે.


રોયલ બ્લ્યુ રંગે આકાશ દીપી ઊઠ્યું રે,

એવાં ચોસઠ જોગણી ગરબે ઘૂમતા રે.


સામગ્રીને રેટ આપો
લોગિન