STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

લખું છું

લખું છું

1 min
229

લખું છું મારાં મનનાં ભાવો અહીં,

છંદને અછાંદસની ચર્ચા છોડો અહીં, 


લાગણીઓ મારી ઉતારું છું અહીં,

ગમે છે મને આમ જ લખવું અહીં,


અર્થ બદલાઈ જાય છે જયારે અહીં,

 ગમે તો વાંચીને ખુશ થાવ સૌ અહીં,


વિચારો રજૂ કરવાં વાઘાની જરૂર નથી,

 છંદોબદ્ધ નાં માળખાં જરૂરી તો નથી,


ભાવના કોરા કાગળ પર લખાય અહીં,

યોગ્ય અયોગ્ય નક્કી કરો તમે સૌ અહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન