STORYMIRROR

Rekha Shukla

Others

2  

Rekha Shukla

Others

લગની

લગની

1 min
82

અતિ સ્થિર થાવાની લગનીમાં

ફરી પથ્થર બન્યો

લો હવે જવાનો અગ્નિમાં 

દ્રશ્ય સાકાર દેહ રાખ થાવાનો

લાગણીમાં ખોળો ખોબો

ધરતીનું વાતસલ્ય પાણીમાં



Rate this content
Log in