STORYMIRROR

Rakesh Rathod Mitr

Others

2  

Rakesh Rathod Mitr

Others

લઘુ વાર્તા

લઘુ વાર્તા

1 min
2.6K


રોજ એ મારા જ ઘરમાં આવતી,

પ્રેમ આંખોમાં ભરીને લાવતી.

 

ખૂબ મીઠો સ્વર એનો શું કહું

પ્યારથી બોલી હુકમ ફરમાવતી.

 

ચાલ એની એમ લાગે અપ્સરા

એમની ત્રાંસી નજર લલચાવતી.

 

જાણતી’તી પ્રેમ એને હું કરું,

એટલે તો વાતમાં એ ફાવતી.

 

બંધ એનું આવવાનું તો થયું,

"મિત્ર" એ તો બસ તને અજમાવતી.

 

 

 

   


Rate this content
Log in