Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Bhatt

Others

3  

Ramesh Bhatt

Others

કવિતા

કવિતા

1 min
13.9K


આખરે મળવા જ વિચાર્યું હતું

જે થયું તે મેં ય ક્યાં ધાર્યું હતું


હવે એ ચૂક્યું અણી રંજાડશે

બહુ પ્રયાસે મન ને માર્યું હતું


તો ય એ તારું થઈને જો રહ્યું

મેં દિલને ખૂબ તો વાર્યું હતું


તરી ગઈ નૌકા નરી અફવા જ છે

દરીયો કહે છે લાકડું તાર્યું હતું


એ જ ઈચ્છાઓ થઈ ભડકા બધી

ડહાપણ મેં ઘણું વેંઢાર્યું હતું


અગ્નિ "રશ્મિ"રાત ભર બળતો રહ્યો

ડાઘુઓ એ જળ ઘણું જાર્યું હતું


Rate this content
Log in