STORYMIRROR

Rekha Shukla

Children Stories

3  

Rekha Shukla

Children Stories

કુહૂ

કુહૂ

1 min
169

હું તો આવ્યો લાવ્યો નાના જુઓ 'હસમુખભાઈ' 

વંચાય મુજને આવી પાંખો ? બોલો વાંચે "કુહૂ" કબીર આંખો !


'હર્ષલ' હરખાય ને 'કૄતલ' અતિથિ-વિષેશે રે મલકાયદાદા,

'હિતેન્દ્રભાઈ'નો લાડલો વ્હાલ જોઈ ને હરખાય


ઉર વસેલ 'ઉર્વશીબેન'થી હરખનાં હેતડાં વહેંચાય !

ચાલ 'નયનાબેન'ની ઉતાવળી સંગ સંગ છે પરખાય


શુભેરછાઓ હૈયાની અઢળક લ્યો ચોતરફ છલકાય

હાલરડું ગાંઉ પહેલા "હસમુખડો" ઉંઘમાંય મલકાય !


Rate this content
Log in