કુદરતનો નિયમ
કુદરતનો નિયમ
1 min
349
રોજ થતો સૂર્યોદય ને
રોજ થતો સૂર્યાસ્ત છે
રોજ જન્મતી નવી આશા
રોજ ફેલાતો જ્ઞાનનો પ્રકાશ
સમયે બદલાય ઋતુઓ
પડે ઠંડી ગરમીને વરસાદ
રોજ નવી કૂપણ ખીલતી
સૂકાં પાન ડાળેથી ખરતાં
કુદરતનું છે ચક્ર અનોખુ
જન્મે તેનું છે મૃત્યું નક્કી
