STORYMIRROR

Nirav Rajani "शाद"

Others

4  

Nirav Rajani "शाद"

Others

કસોટી

કસોટી

1 min
411

એ જીંદગી તારી કસોટી કરવાની પ્રથા સારી નથી હોતી,

જે તારા પ્રત્યે વફા હોય છે હાલત સારી નથી હોતી.


હોય તારા પ્રત્યે વફા અને બનાવે તું એને નાએહેલ,

એહેલ-એ-જહાં પ્રત્યે વર્તાવની તારી એ રીત સારી નથી હોતી.


"નીરવ" કસોટી જીંદગીની જાણે શબ-ઓ-રોઝ

એ જીંદગી રોઝ જનાજો કાઢી મઝાર બનાવાની રીત સારી નથી હોતી.


Rate this content
Log in