STORYMIRROR

Mayur Rathod

Others

3  

Mayur Rathod

Others

કરતો જાય છે

કરતો જાય છે

1 min
220

રામ રમત તું કેમ રમતો જાય છે,

વળી ફરીને પ્રેમ કરતો જાય છે,


શું દુનિયામાં વેરી તારે ઓછા છે !

કેમ તું આમ વેર વધારતો જાય છે,


પ્રેમ પ્રલાપની તો વાતો જ રહી અહીં,

વળી વાતની વિશેષતા જણાવતો જાય છે,


કામ હોવા છતાં પણ બેસે કેમ બેકાર !

સમાજની નેક સેવા કરતો જાય છે,


આજના દુઃખી જમાનામાં 'દુશ્મન'

મોજે દરિયાની લ્હેર જમાવતો જાય છે.


Rate this content
Log in