કરેણ
કરેણ

1 min

231
સુંદર છે સુગંધિત પીળી ગળણી
કરેણ પુષ્પ નળી ઝીણી ચાળણી
વ્યાપક ફૂલ કુળ રંગે ધોળી રાતી
ગુલાબી વસંતી છે ઝેરીલી નાતી
સદાબહાર ફૂલ સિંધ કેરું સન્માન
મહાદેવ પ્રિયક મળ્યું અનેરું માન
હરી પત્તી પર્ણ જાણે બદામ છોડ
તકલાદી શાખા ને શ્વેત ક્ષીર ફોડ
સુંદર છે સુગંધિત પીળી ગળણી
કરેણ વૃક્ષ કુદરત કરે જાળવણી.