કફન
કફન
1 min
232
અવની પર,આ જ અંધારું થયું.
કોણ વિરહ પછેડી ફેરવી ગયું ?
કાફર થઈ, હસ્તી,ખેલતી જિંદગીને,
કોણ મોત થઈ ગયું ?
કોણ લુટી રહ્યું છે ?
અમાપ જિંદગીના કાફલાને,
થાક્યાં વેઢા હવે,
ગણી મૃત્યુના મામલાને.