કોયલ
કોયલ
1 min
1K
કોયલ ટહુકે સવારમાં
અને સાંજે મીઠી યાદ
ટહુકો એનો કણસ્યા
કરે અધરાતે મધરાતે
કોયલ ટહુકે સવારમાં
અને સાંજે મીઠી યાદ
ટહુકો એનો કણસ્યા
કરે અધરાતે મધરાતે