STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

કોરોનાથી થયેલા બદલાવ

કોરોનાથી થયેલા બદલાવ

1 min
548

એક જતે થયું સારું, 

આવ્યું વિષાણુ મારું હારું, 

લાવ્યું નવી પરંપરા, 

લગ્નની યોજના બદલી, 

મૃત્યુપ્રથા એણે જ બદલી, 

શિક્ષણ વ્યવસ્થામાં થઈ અદલી બદલી, 

બંધ થઈ મૂર્તિપૂજા, થઈ શરૂ ભાવાંજલિ, 

બળાત્કાર, કિડનેપિંગ, પશુ/પક્ષીની હત્યા,

હવા પ્રદૂષણ, ઘોઘાટ પ્રદૂષણ,પાણી પ્રદૂષણ,

બધુ જ બંધ, કોરોનાએ યોજનાઓ બદલી,

દીધો બાંધી મનુષ્યને ઘરમાં,

કોરોના એકલો રહી બહાર,

કેટકેટલા કર્યા સુધાર,

માણસની મેલી વિચારધારાની,

કરી અદલી બદલી,

સંત જેવું જીવો ને જમો,

તમારી મર્યાદામાં રહીને ભમો,

જીવવાનો સૌને, સરખો અધિકાર હો.


Rate this content
Log in