કોરોનાને હરાવો
કોરોનાને હરાવો
1 min
333
સાવધાની રાખજો,
સવચેતી રાખજો,
કોરોનાને હરાવવાની તૈયારી રાખજો,
સાબુથી હાથ ધોજો,
મોંઢે માસ્ક બાંઘજો,
સાથે સેનેટાઈઝર રાખજો,
સવધાની રાખજો,
થોડી થોડી દૂરી રાખજો,
કોરોના ન જાય ત્યાં સુધી,
બધા નિયમો જરૂરી રાખજો,
ઘરમાં જાતનેે પૂરી રાખજો,
બૈરી બાળકો સાથે હળવાશ
જરૂર રાખજો,
કોરોના ન જાય ત્યાં સુધી
હિંમત ને સહનશક્તિ જરૂર રાખજો,
સૌનો સાથ, સૌનો સહકાર,
સૌની સેવા, સૌનો ત્યાગ,
યાદ જરૂર રાખજો,
સવધાની રાખજો,
સવચેતી રાખજો,
કોરોનાને હરાવવાની તૈયારી રાખજો,
