STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Others

3  

PADHARIYA DINESHKUMAR

Others

કોરોનાએ કહેર કર્યો

કોરોનાએ કહેર કર્યો

1 min
180

કોરોનાએ કહેર કર્યો

માનવીથી માનવીને અલગ કર્યો,


મોઢા પર લગામ લગાવી માસ્કની

માનવીને ઘરમાં રહેતો કર્યો,


માનવને માનવથી ભાગતો કર્યો

કોરોનાએ કહેર કર્યો,


કેવા દિવસો આવ્યા કળીયુગમાં 

કોઈ કોઈનો સગો ના બન્યો,


કયાંથી આવ્યો સેનેટાઈઝર લઈ

માણસ લગાવવા મજબૂર બન્યો,

કોરોનાએ કહેર કર્યો,


પોતે જ કરો પોતાનું રક્ષણ

નહી તો કોરોના કરી જશે ભક્ષણ,


દિશ કહે ઘરમાં રહો સુરક્ષિત રહો

કોરોનાએ કહેર કર્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન