STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Others

3  

PADHARIYA DINESHKUMAR

Others

કોરોનાએ કહેર કર્યાં

કોરોનાએ કહેર કર્યાં

1 min
217

કોરોનાએ કહેર કર્યાં

માનવીથી માનવીને અલગ કર્યો,


મોઢા પર લગામ લગાવી માસ્કની

માનવીને ઘરમાં રહેતો કર્યો,


માનવને માનવથી ભાગતો કર્યો

કોરોનાએ કહેર કર્યાં,


કેવા દિવસો આવ્યા કળીયુગમાં 

કોઈ કોઈનો સગો ના બન્યો,


કયાંથી આવ્યો સેનેટાઈઝ લઈ

માણસ માસ્ક લગાવવા મજબૂર બન્યો,


કોરોનાએ કહેર કર્યાં

પોતે જ કરો પોતાનું રક્ષણ,


નહી તો કોરોના કરી જશે ભક્ષણ

દિશ કહે ઘરમાં રહો સુરક્ષિત રહો

કોરોનાએ કહેર કર્યાં.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை