કોરોના બાપજી
કોરોના બાપજી
કોરોના બાપજી રે..........
કોરોના બાપજી રે.....
તું તો માણસ જાતને મારે
તું તો માણસોને મારે ને લાખોને સંહારે
હો...કોરોના બાપજી રે.....
સર્દી, ઉધરસનો આ તાવ છે તારો
મોતનો તે તો ચલાવ્યો ભારે મારો
માણસોને લઈ ગયો તું યમના દ્વારે
તું તો માણસ જાતને મારે
તું તો માણસોને મારે ને લાખોને સંહારે
કોરોના બાપજી રે..........
કોરોના બાપજી રે.....
તું તો એકવીસમી સદીનો છે ભયંકર રોગ
માણસોને ધોળે દિ'એ કરાવ્યાં યોગ
તું જેને થાતો તેની કોઈ ના આવે વા'રે
તું તો માણસ જાતને મારે
તું તો માણસોને મારે ને લાખોને સંહારે
કોરોના બાપજી રે..........
કોરોના બાપજી રે.....
