Kajal Henia
Others
ધરાને કચ્છમાં જોઈ આંખોમાં આવી કોરાશ,
આગ ઝરતી ગરમી હાંકતી આખો દી' બડાશ,
ચોપા સઘળાં ટળવળતાં ને ગળે જામી ખારાશ,
વ્હાલા વરસ તું હેલ ભરી તારે દરબારે કાં કચાશ.
કાચની પેટી
એક ઘટના
ભૂલાયેલો ટહુ...
આવરણ
ગુલાબ
લીલુંછમ નજરાણ...
સુંદરતા
કરતબ
અજવાળું
"તું"