STORYMIRROR

Jeetal Shah

Others

3  

Jeetal Shah

Others

કમાલ

કમાલ

1 min
150

કુદરતની છે, આ કેવી કમાલ ?

અજબ ગજબની છે, કમાલ.


હસતાને રડાવી શકે, રડતાંને હસાવી શકે,

કુદરત ધારે છે, એવી કરે કમાલ.


હિમ્મત આપે છે, માયુસ પણ કરે,

કુદરતના આધારે થાય કમાલ.


Rate this content
Log in