Ketankumar Kantilal Bagatharia "Rahi"
Others
કકળાટ દિલ માંહી,
ગલીએ મૂકી શું આવશો ?
કુંડાળા મન ભીતરે,
ત્રણ રસ્તે શું ઠાલવો છો ?
જીવન સંબંધે અપરિચય,
કકળાટ ચોકે કેમ કાઢશો ?
ભીતરે વિસંવાદિતા પથરાયેલી,
"રાહી" કંકાસ ચોકે કેમ કાઢશો ?
ભાવિ વિચાર
ઝાંઝવાં
ઉડાન
ગાતા રહીએ
ઢબુકતી રાત્રી
માયા બંધન
ડાયરીનું પાનુ...
કૈમ છે ?
રાતની હથેળી પ...
પનિહારી