STORYMIRROR

Jaya dave

Others

2.6  

Jaya dave

Others

ખુશી

ખુશી

1 min
397


સુગંધ બની તારું આવવું,

આનંદ બની તારું પ્રસરી જાવું,


મારા ચહેરાનું ખીલી જાવું,

લાગે ખોવાયેલી ધડકનનું,

દિલનું મળી જાવું.


Rate this content
Log in