STORYMIRROR

Smita Dhruv

Others

2  

Smita Dhruv

Others

ખુશી એટલે..

ખુશી એટલે..

1 min
537


ખુશી એટલે શું ?

બે ઘડી સ્માઇલ,

પ્રભુને યાદ કરવા તે, હાથ જોડીને,

અને અવાજમાં જુસ્સો !

થોડીવારમાં ઉમળકો શમતાં,

પછી બધું હતું એમનું એમ.


Rate this content
Log in