Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Others

4.5  

Ramesh Patel (Aakashdeep)

Others

ખટકો મને

ખટકો મને

1 min
230


કેમ ના વાદળો વરસે રણે

એજ રે વાતનો ખટકો મને,

 

રોજ આવી તમે સપને રમો

ના મળો દોડતા, ખટકો મને,

 

મધ્ય મેળે રમું કેમ અટુલો

ખોળું એ ના મળે, ખટકો મને,

 

ગોપ રાધા અને વિરહી વ્રજ

બંસરી ના બજે, ખટકો મને,

 

ઝૂમતાં ફૂલડાં વગડે હસે

સૂનમૂન ઉરનો ખટકો મને,

 

ગાગરશું હૈયું નાનું જ અમથું

રોજ ઢોળે અમી, ખટકો મને,

 

કેમ ના રોજ પૂનમ ખીલતી

‘દીપ, સાગર કહે ખટકો મને.


Rate this content
Log in