STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Others

3  

PADHARIYA DINESHKUMAR

Others

ખરો પરિવાર

ખરો પરિવાર

1 min
244

સૌ સાથે રહો એજ ખરો પરિવાર કરો

ભાવના ખુશી મળે એ જ ખરો પરિવાર,


ભાગતી જિંદગીનો વિસામો પરિવાર

પરસ્પર ના મળશે વિચાર એજ ખરો પરિવાર,


પરિવારનો માળો મોટો સુુખી પરિવાર

આનંદ છોળો ઊડે એજ ખરો પરિવાર,


જગત જીતવાની શક્તિ છે ખરો પરિવાર

સૌનો સાથ સૌનો વિકાસ છેે ખરો પરિવાર,


પ્રેરણાનું ઝરણું છે મોટો પરિવાર

ઉમદા વ્યક્તિત્વનો પરિચય છે પરિવાર !


Rate this content
Log in