STORYMIRROR

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

ખોળિયું

ખોળિયું

1 min
498


હંસલો ઊડી ગયો

ખોળિયું ખાલી ખાલી .


ધબકારો ચૂકી ગયુ હૈયું

ખોળિયું ખાલી ખાલી .


શ્વાસ વિનાનું શબ થયું

ખોળિયું ખાલી ખાલી.


મૂકો અભિમાન 'મીનુ '

ખોળિયું ખાલી ખાલી .


Rate this content
Log in