કાશ
કાશ
1 min
1.4K
કાશ
મન ન હોત
મનન હોત
હા કે ના ન હોત
મોક્ષ મૌન હોત
કોણે કોને કહ્યું..
હામેં જ મેં ય
મને મનને કહ્યું.
કાશ
મન ન હોત
મનન હોત
હા કે ના ન હોત
મોક્ષ મૌન હોત
કોણે કોને કહ્યું..
હામેં જ મેં ય
મને મનને કહ્યું.