STORYMIRROR

Prahladbhai Prajapati

Others

0  

Prahladbhai Prajapati

Others

કારણ વગરનું રાજ કારણ

કારણ વગરનું રાજ કારણ

1 min
333


કારણ વગરનું રાજ કારણ સત્તાનું શારણ         

વિધિ વગરના શબ્દે કરે રાજનું વસ્ત્રાહરણ       

ટોળાં ટોળી સભા સરગસે આરોહણ                       

વ્યક્તિ વાચા વદને વચનોનું અભિયારણ      

    

મૂડી મુદ્દલે શબ્દ ભંડોળે પાયાનું પુરાણ       

સભા સરગસ ટોળે પેઢી ચણતરે ચડાણ      

મુક્ત મંચે પારકી પંચાતે સભાનું બંધારણ     

કલ્યાણ કારી શબ્દે પીરસે ભૈ અભિભાષણ  

 સદા રહે વિપક્ષી વાદવિવાદે આચરણ            

બુદ્ધિ જીવીને બાંધે નીતિ નિયમે રૈ અજાણ      

કારણ વગરના રાજકારણે મેળવે જનાધાર     

રાજવી પાવર સંપત્તિ ખૈ મેવા સેવે કારભાર


સામગ્રીને રેટ આપો
લોગિન