Goswami Bharat

Others

2  

Goswami Bharat

Others

કાનો રહી ગયો

કાનો રહી ગયો

1 min
35


કાનો રહી ગયો દ્વારિકામાં ને,

રાધા છે વૃંદાવન,


કેમ મળી શકશે રાધા કૃષ્ણ,

આવી ગયું કોરોનાનું લોકડાઉન.


Rate this content
Log in