STORYMIRROR

Drsatyam Barot

Others

2  

Drsatyam Barot

Others

કાલ

કાલ

1 min
13.9K


કાલ જેવું કાંઈ પણ હોતું નથી,

કાલ જોવા કોઇપણ રહેતું નથી.


માનવી તો લાભ માટે થઇ રડે,

કોઇ ખુદની લાશ પર રોતું નથી.


કાલ કરતાં રાવણે ખોયું ઘણું,

કાલ તો પાછું વળી, જોતું નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન