STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

જય ચેહર મા

જય ચેહર મા

1 min
364

જય જય ચેહર મા દયાળુ,

અમે તમારાં આશ્રિત બાળ,


તું એક જ મમતાળુ દેવી માત,

શિશ નમાવી ને જોડું છું હાથ,


દર્શન કરતાં દુઃખ દૂર થાય છે,

ગોરના કૂવે બેઠી હાજરાહજૂર મા,


આધિ વ્યાધિ દૂર થાય લેતાં તારું નામ,

ભાવના એવાં ફળ દેતાં જ ચેહર મા,


સહુ ભક્તો વિનવે છે તને ખાસ,

કરજો સહુનાં ઉરમાં મા વાસ,


ભટ્ટ પરિવારમાં આવીને ઘેર,

સાત પેઢીઓને કરાવી લહેર.


સામગ્રીને રેટ આપો
લોગિન