જુઓ ફરીથી કોનું લેવાય છે બલી
જુઓ ફરીથી કોનું લેવાય છે બલી
1 min
13.7K
બળતું બચાવા ઘર સફાળા જાગ્યા
ચડી છાપરે પાપના થાય પોકાર
સરદારી બલિદાન નહેરુ કાજ નીર્ધાર
ઇન્દિરા આગમને જનતંત્રે મૃત્યુ ઘંટવાર
દેશ લુટી, ખાઘાના, બોલે ઓડ્કારા
રાજીવે શીખ સરદાર બલિદાને પરિવાર
સેક્યુલરિ ટોળકીની લીધી છે સરદારી
કારણ સૌ સેક્યુલર છે લૂંટમાં હિસ્સેદાર
પ્રજાને પહેરાવતા છે રહ્યા ચશ્માં, ઉંધા
સત્યને પગેરું મળ્યું છે ને મોદી છે આધાર
હર, વક્તે મોભી ગુમાંવતાજ છીએ રહ્યા
ક્યાં સુધી, દબાતું રહે સત્ય જુઓ જનાધાર
જુઓ ફરીથી કોનું લેવાય છે બલીદાન
વર્ગ વિગ્રહના અભિયાને છે ચાલુ પપ્પુ વાર