STORYMIRROR

Mayur Rathod

Others

3  

Mayur Rathod

Others

જિંદગીની દોડ

જિંદગીની દોડ

1 min
200

બેબાકળી જિંદગી એક દોડ છે,

છે બધા માનવ તોય ફ્રોડ છે,


આંખે જોઈ અનેક કુસત્ય,

તોય લાગણીમાં ક્યાં કોડ છે,


કરી થાક્યો હું પ્રાર્થના દાદાને હવે,

માનું કેમ મંદિરમાં હવે ગોડ છે,


પળ બે પલની જિંદગીમાં શું વધ્યું,

પામવી છે સૌ માનવીને હોડ છે,


પૂછે કોઈ મને 'દુશ્મન' અહીં આવી,

દરદના દરિયાની માનવ શું જોડ છે.


Rate this content
Log in