STORYMIRROR

Sapana Vijapura

Others

4  

Sapana Vijapura

Others

જિંદગી

જિંદગી

1 min
115

ગતિવિહીન સ્થગિત છે જિંદગી,

માળામાં ગોઠવેલા  મણકા

જેવી વ્યવસ્થિત છે જિંદગી.


એને ઘડી લીધો છે ઘાટ,

એની જ રચિત છે જિંદગી,

દુખ એમાં છે અપરંપાર,

ને ખુશીમાં ક્વચિત્ છે જિંદગી.


હળાહળ જુઠની દુનિયા

ઈશ્વર તારાથીલજીત છે જિંદગી

આપી તે અનમોલ ભેટ મને 

તેથી સપનાની જીવિત છે જિંદગી.


Rate this content
Log in