Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Others

4.7  

Nana Mohammedamin

Others

જિંદગી મારી

જિંદગી મારી

1 min
162


બેચેની બેકરારીભરી જિંદગી મારી,

જીવનથી વીંટળાયેલી ખૂબ સારી પરેશાની,


હાથ કોઈએ મૂક્યો નહીં ખભે મારા,

ઉમ્મીદનું પોટલું હવે મને લાગે ખૂબ ભારી,


મોજ મસ્તી એ બધું તો ઠીક મારું,

જવાબદારીની ટોપી માથે પહેરી ખૂબ મોટી,


શું થયું તને ? સ્વાર્થી જગ પૂછે મને,

શું કહું તેમને આ કહાની જ છે ઘણી લાંબી,


જ્યાં થકાનભરી દુનિયા લાગશે મને,

બસ ! "નાના"ની ત્યાંથી ચાલવાની છે તૈયારી.


Rate this content
Log in