STORYMIRROR

Chetan Gondaliya

Others

3  

Chetan Gondaliya

Others

ઝાંઝવા

ઝાંઝવા

1 min
515

રણને લાગી'તી તરસ,

એક બિંદ ન મળ્યું,

બળબળતું હૈયું,

ન ઠર્યું 'ને ઓર બળ્યું !


ઝાંઝવાને 'રે એણે,

ખળખળ નિર્જર કળ્યું,

હાય ! કમનસીબ રણ !

તને ખુદ તારું મન જ છ્ળ્યું !


Rate this content
Log in