જેને કોરોના થાય
જેને કોરોના થાય
1 min
386
જેને કોરોના થાય,
એ ખૂબ દુઃખી થાય,
દવાખાનામાં ગોથાં ખાય,
એના શબને પણ ન જોવાય,
એ સ્મશાનમાં કુપનમાં ખોવાય,
એના ઘર પરિવાર,
પૈસાથી ધોવાય,
પૈસો જાય, જીવ જાય,
આમ માણસોની ખુંવારી થાય.
