STORYMIRROR

Drsatyam Barot

Others

2  

Drsatyam Barot

Others

જાત મારી

જાત મારી

1 min
2.6K



જાત મારી એટલે

ગમતી નથી

એ કદી ઇશ્વર

મહી ભળતી નથી.

સત્ય છોડીને

બધે ભટકી રહી,.

ને ખુદાઈ એટલે

મળતી નથી.


Rate this content
Log in